રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી ખેડૂતોની કપરી સ્થિતિ, ચોમાસાની સિઝન રહી નિષ્ફળ

રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી હાલ ખેડૂતો સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ચોમાસા સિઝન રીતસરની નિષ્ફળ ગઇ. અને હવે રવી સિઝન પર પણ સંકટ છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને માવઠાથી ભારે નુકસાન થયું છે. ભાલ વિસ્તારના જવારજ, વેજલકા, સરઘવાળા, ગુંદી, જાખળા સહિત 20થી વધુ ગામડાઓના ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે.

READ  રાજકોટઃ બેડી યાર્ડની હડતાળનો આજે નવમો દિવસ, લાયસન્સ જમા કરાવવાના આદેશ બાદ વેપારીઓમાં રોષ

 આ પણ  વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવ’રાજ’: ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વિશે જાણો કેટલીક અવનવી વાતો

FB Comments