ડેમ પાણી વિના ખાલીખમ! ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ, જુઓ VIDEO

Farmers stage protest over empty Sani dam, Dwarka

દ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો.  જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતોએ ડેમના કાંઠે હોળી સળગાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.  પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.  તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતો પરેશાન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાડી માટે પસંદગી નંબર લેવા એક સુરતીએ ચૂક્વ્યા 1.50 લાખ રૂપિયા!

આ પણ વાંચો ;   રાજ્યસભાની ચૂંટણીમાં ટીકીટ કોને આપવી? ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નામ સૂચવ્યું!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments