VIDEO: તીડથી ત્રાસી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર

Farmers worried as locusts swarm move to Rajasthan

તીડથી ત્રાસી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બનાસકાંઠાના ખેડૂતોને તીડથી રાહત મળી છે. પાકિસ્તાનથી આવેલા તીડ હવે રાજસ્થાન તરફ ફંટાયા છે. તીડનું ઝૂંડ વાવ પંથકમાંથી હવે રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. તીડ હવે રાજસ્થાન તરફ જતા બનાસકાંઠાના ખેડૂતોને રાહત મળી છે જોકે હવે રાજસ્થાનના ખેડૂતોને તીડના કારણે હેરાન થવાનો વારો આવશે.

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments