ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તાપી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અને જિલ્લામાં જાણે કે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ, અને વાલોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યોં છે.

READ  અમદાવાદમાં કોરોનાની અસર, AMTSમાં 55 હજાર અને BRTSમાં 25 હજાર મુસાફરો ઘટ્યા

આ પણ વાંચો: PMC બેંકના ખાતાધારકો પોતાના પૈસા માટે જ રસ્તા પર ઉતર્યા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments