ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે

ગુજરાતમાં જાહેરસ્થળોએ રાંધેલા ખોરાકનું વેચાણ કરતાં દૂકાનદારો, ફેરિયાઓ માટે હવે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આદેશ જારી કર્યો છે. દરેક ફેરિયાઓએ હાથના મોજા, માથે કેપ અને એપ્રોન પહેરવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Easy teriyaki chicken with broccoli that switched seeds.

આ પણ વાંચો:  જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં

આ આદેશની સાથે ફૂડ અને સેફ્ટી વિભાગે તાકીદ કરી છે કે જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે સેફ્ટી અધિકારીઓને ફિલ્ડમાં રહેવા પણ કહેવામાં આવ્યું છે.

READ  Blueberry Muffin Cool Smoothie Bowl farmers saw limited

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચોમાસામાં પાણી અને ખોરાકના લીધે રોગચાળો વકરે છે. ઉપરાંત ઘણાં એવા કિસ્સા સામે આવ્યા જેમાં ગંદા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ વિભાગ હવે સર્તક થયો છે અને આદેશ આપ્યા છે.

[yop_poll id=”1″]

 

Gujarat: People yet to get awareness of New Motor Vehicles Act | Tv9GujaratiNews

FB Comments