સુરતમાં ગમખ્વાર અકસ્માત! ખાનગી બસે 2 બાઈકને લીધા અડફેટે, 2 લોકોના ઘટનાસ્થળે મોત

Fatal crash between Bus and Truck leaves 2 dead Surat

સુરતના બારડોલી નજીક મહુવા-અનાવલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. તરકાલી ગામ પાસે ખાનગી બસે 2 બાઇકને અડફેટે લેતા 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. સાથે જ અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બન્ને બાઈકમાં 6 લોકો સવાર હતા. જેમાંથી મૃતક બાઈક ચાલક લાસણપોર અને તરકાનીના હોવાનું સામે આવ્યું છે.

READ  લાંચ લેવાના કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

FB Comments