VIDEO: કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ

સુરતના મજુરાગેટ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. કારનો ડ્રાઈવર એવી રીતે ફંસાયો કે તેને કાઢવા કલાકોની મહેનત કરવી પડી હતી. જો કે આ ભયાનક અકસ્માતમાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

READ  મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી છવાઈ જનાર ગુજરાતી એક્ટર છે 3 વર્ષથી લાપતા, નથી ઘરનાઓને જાણ કે નથી પોલીસને કોઈ ખબર

આ પણ વાંચોઃ અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સામાન્ય રીતે કારમાં એર બેગની વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાર ચાલકના પગ ગાડીના આગળના ભાગે દબાઈ ગયા હતા. આ કારણે જ તેને બહાર કાઢવા કલાકોની મહેનત લાગી હતી. વિશ્વના અનેક દેશમાં એરબેગ ફરજિયાત રાખવી પડે છે. જ્યારે ભારતમાં પણ આ કાયદો અમલ છે પરંતુ લોકો પોતાના રૂપિયા બચાવવા જીવન સાથે સોદો કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય બહાર સ્થાનિકોનો હલ્લાબોલ

[yop_poll id=”1″]

 

FB Comments