બનાસકાંઠામાં હીટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત

Father - Daughter died after being hit by Car, Palanpur ma Hit and run ni ghatna pita putri na ghatna sthade j mot

પાલનપુર તાલુકાના કાણોદર નજીક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પિતા પુત્રીને સ્કુલમાં મુકવા જતી વખતે આ ઘટના બની છે. કાર ચાલકે પિતા પુત્રીને ટક્કર મારતા ઘટના સ્થળે બંનેના મોત થયા છે. મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે.

READ  બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: લાંબડીયા ગામેથી 17 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મામલતદારે ગોડાઉન સીઝ કરવા આપ્યા આદેશ

FB Comments