રાજ્યમાં અનેક સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ, રાવણ દહનની તૈયારીઓ પૂર્ણ, જુઓ VIDEO

અમદાવાદમાં વિવિધ 7 સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ થવાનો છે, ત્યારે ભાડજ ખાતે આવેલા હરેક્રિષ્ણ મંદિરમાં પણ રાવણ દહનની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અહીં 50 ફૂટથી પણ વધુ ઉંચાઈનો રાવણ બનાવાયો છે, જેનું સાંજે દહન કરાશે. સુરતમાં પણ 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. સુરતના વેસુ વિસ્તારમાં આદર્શ રામલીલા સમિતિ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાવણને તૈયાર કરવા માટે મથુરાથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે 45 દિવસની મહેતન કરીને વિશાળ રાવણ સહિત કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા તૈયાર કર્યા છે. રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે.

READ  કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાના ચીમનગઢ ગામની સીમમાં યુવાનની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા સીએમ, જુઓ VIDEO

 

FB Comments