VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ

દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકારે વિવિધ આવાસ યોજના શરૂ કરી. આ યોજના થકી લાખો લોકોને સપનાનું ઘર પણ મળ્યું. જોકે કેટલાક એવા લોકો છે કે જેઓએ સરકારી આવાસને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી સુરતમાં. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોમાં મોટાપાયે લોલમલોલ ચાલી રહી છે. અહીં અસંખ્ય મકાન માલિકોએ પોતાનું આવાસ અન્યને ભાડે આપી દીધું છે અને મૂળ આવાસના માલિકો આવાસ યોજનાના નામે દર મહિને ભાડૂ વસૂલી રહ્યા છે. આવાસમાં ભાડે રહેનાર ભાડૂઆત ખુદ સ્વીકારી રહ્યા છે કે તેઓ સરકારી આવાસમાં 3500 રૂપિયાના ભાડેથી વસવાટ કરી રહ્યા છે.

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Despite SC ban, Ahmedabad Woman gets TALAQ over phone-Tv9 Gujarati

 

FB Comments