અમદાવાદ બાદ ગુજરાતના આ મહાનગરમાં પણ ખાનગી વાહનો પર પ્રતિબંધ, જાણો વિગત

Fight Against Coronavirus: Movement of private vehicles banned in Surat from midnight today| TV9News

લોકો લોકડાઉનનું પાલન નહોતા કરી રહ્યાં તેના લીધે પોલીસે અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદી દીધો છે.  અમદાવાદ બાદ સુરતમાં પણ ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમુક લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જઈએ છે એવું બહાનું કરીને ખાનગી વાહનોની સાથે બહાર આવે છે. જેના લીધે રોડ પર સતત વાહનોની મુવમેન્ટ જોવા મળે છે. સરકારે લોકડાઉનનું પાલન થાય તે માટે અમદાવાદ અને સુરતમાં ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના લીધે હવે કોઈ જ ખાનગી વાહન લઈને બહાર નહીં નીકળી શકે. જો કે જરુરી હોય અને કોરોના સામેના જંગમાં મદદ કરી રહેલાં વાહનોને મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ

આ પણ વાંચો :   ધાબા પર એકઠાં થઈ રહેલાં લોકો પર પોલીસ આ રીતે રાખી રહી છે નજર, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments