જાણો દુનિયામાં કોરોના વાઈરસના લીધે કેટલા લોકોના મોત અને કેવી છે સ્થિતિ?

Coronavirus: ભારતે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

કોરોના વાઈરસની સામે વિકસીત દેશોએ પણ ઝુકી જવાનો વારો આવ્યો છે. કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે દુનિયામાં હજારો લોકોના મોત થઈ ગયા છે. જાણીએ કે દુનિયાની સાપેક્ષમાં ભારતની સ્થિતિ શું છે અને તે કેવી રીતે કોરોના વાઈરસની સામે ટક્કર લઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

આ પણ વાંચો :   લોકડાઉન સ્થિતિ વચ્ચે સસ્તા અનાજના દુકાનદારો કરી રહ્યાં છે મનમાની, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments