કોરોના વાઈરસના પગલે નાણાં મંત્રી સીતારમણની મહત્વની જાહેરાત

Borrowing Limits of States Raised from 3% of GDP to 5%; Govt to Open All Public Sectors to Private Players Says Nirmala sitharam jano aaje kyi kyi moti jaherat krvanma aavi

કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. સરકારે આ સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગોને રાહત આપવા માટે યોજના પર કામ શરૂ કર્યું છે. સીતારમણે કહ્યું કે, આર્થિક પેકેજ પર નાણાં મંત્રાલય કામ કરી રહ્યું છે અને તેની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. નાણાં મંત્રાલયએ ITR રિટર્ન ભરવાની તારીખને 30 જૂન સુધી વધારી દીધી છે.

READ  Amreli : Mahi Pariyojana pipeline leaks, lakhs of litres of drinking water wasted - Tv9

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

 

રાહત માટે સરકારની જાહેરાત:

1. TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજ 12%થી ઘટાડીને 9% કરવામાં આવ્યું.

2. નાણાંકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 30 જૂન સુધી કરવામાં આવી.

3. વિવાદથી વિશ્વાસ સ્કીમની મુદત પણ 30 જૂન સુધી લંબાવાઈ છે.

READ  અમદાવાદના એન્જિનિયરે તૈયાર કર્યું ચલણી નોટો સેનેટાઇઝ કરવાનું મશીન, જુઓ VIDEO

4. આધાર અને પાન લીન્ક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઈ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર વાળી કંપનીઓને લેટ GST ફાઈલ કરવા પર કોઈ વ્યાજ, પેનલ્ટી અને લેટ ફી લાગશે નહિ.

6. માર્ચ-એપ્રિલ-મેમાં ફાઈલિંગની તારીખ 30 જૂન સુધી વધારવામાં આવી.

READ  સુરત: કોરોનાના કારણે 61 વર્ષીય મહિલાનું મોત, મૃત્યુઆંક 2 પર પહોંચ્યો

7. એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ કરનારાઓને પણ રાહત, કસ્ટમ ક્લિયરન્સ હવે 30 જૂન સુધી જરૂરી સેવાઓમાં સામેલ.

8. આ વર્ષે કંપનીઓના ડાયરેક્ટરોને 182 દિવસ દેશમાં રહેવાની અનિવાર્યતામાંથી રાહત આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments