મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક

maharashtra poll

મહારાષ્ટ્રનો મહાસંગ્રામ જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર 3237 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. પરંતુ આ સવા ત્રણ હજાર ઉમેદવારોમાંથી માત્ર 235 મહિલાઓને ટિકિટ અપાઈ છે.

TV9 સી-વૉટરનો ઓપિનિયન પોલ #Tv9news

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १८ ऑक्टोबर, २०१९

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિપક્ષનો સવાલ 'એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?', જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે 'કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?'

મહારાષ્ટ્રના મુખ્ય રાજકીય પક્ષોના મહિલા ઉમેદવારો પર નજર કરીએ તો, ભાજપમાંથી સૌથી વધારે 17 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે શિવસેનામાંથી 8, એનસીપીમાંથી 9, મનસેમાંથી 5 અને વંચિત બહુજન અઘાડીએ 10 મહિલા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં તક આપી છે. ત્યારે સી-વોટરના સરવે આવ્યા છે. જુઓ કોને કેટલી બેઠક મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આ દેશમાં 12 ભારતીય નાગરિકોની કરવામાં આવી ધરપકડ, જાણો કારણ

 

 

FB Comments