VIDEO: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને રૂપિયા 5 કરોડનો દંડ, નિયમ પાલનમાં ખામીને કારણે થયો દંડ

Fine of Rs 5 crore to Mehsana co-op bank over breach of directions issued by RBI

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરવા બદલ રિઝર્વ બેન્કે આ દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: નાના બાળકો સાથે રોજ મોર પણ આવે છે શાળાએ ભણવા, જુઓ વિદ્યાર્થીઓ સાથે મોરની મસ્તીનો VIDEO

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર કેટલાક લોકોને લોન આપવામાં KYCના નિયમોમાં બાંધછોડ કરાઈ હોવાનો આક્ષેપ છે. રિઝર્વ બેન્કે બેન્કની 31 માર્ચ 2018 સુધીની નાણાકીય સ્થિતિની તપાસ કરી હતી. જોકે રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી કરી હતી કે આ દંડ વૈધાનિક અનુપાલનમાં ખામીઓને કારણે ફટકારવામાં આવ્યો છે અને કોઇ ટ્રાન્ઝેક્શન કે કરારની માન્યતાને કારણે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  અમદાવાદના ખોખરામાં વીજળીનો શોક લાગવાથી ત્રણ ગાયના મોત, ટોરેન્ટ પાવર સામે ફરિયાદ