દિલ્હી હિંસા : તાહીર હુસૈનની મુશ્કેલીમાં થયો વધારો, કોન્સ્ટેબલે જ નોંધાવી FIR

fir-lodged-against-accused-councilor-tahir-hussain-in-case-related-to-delhi-violence-in-north-east-district

દિલ્હી હિંસામાં આરોપી કાઉન્સિલરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પોલીસ દ્વારા જ દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ભીડ વધારે હોવાથી પોલીસ જવાનો તેમને કાબૂ કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. જેના લીધે તેઓ પ્રદીપ નામના એક વ્યક્તિના પાર્કિંગમાં સંતાઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોઝવે પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક સવાર યુવકો તણાયા, જુઓ VIDEO

delhi-violence-death-Police Arrested 903 people while Fir Against 250 people delhi police hinsa ma kri karyavaahi

આ પણ વાંચો :   વિધાનસભામાં સરકાર પર ટેબલેટ મુદ્દે પરેશ ધાનાણીના આક્ષેપો બાદ જવાબથી બચવા કોંગ્રેસનું વોકઆઉટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આરોપી કાઉન્સિલર તાહિરની સામે ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. FIR ખજૂરી ખાસ વિસ્તારમાં આવેલાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા જ દાખલ કરવામાં આવી છે. તેઓએ લખ્યું કે 24 ફેબ્રુઆરીના રોજ તેમની ડ્યુટી ચાંદબાદ વિસ્તારમાં હતી અને બપોરના સમયે અચાનક મોટી સંખ્યામાં ભીડ આવી ગયી હતી. અમે તેમને સમજાવવા માટે કોશિશ કરી પણ તેઓ તૈયાર જ નહોતા. ભીડ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહી હતી અને આગ લગાડી રહી હતી. તેમાં કેટલાંક લોકો ભીડને ઉશ્કેરી રહ્યાં હતા.

READ  નશામાં ધૂત એક શખ્સે મચાવ્યો આતંક, સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સમયસર ન પહોંચતા શખ્સ ભાગવામાં સફળ રહ્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસ ફરિયાદમાં દિલ્હી પોલીસના ખજૂરી ખાસ વિસ્તારના જવાને જણાવ્યું છે કે આ ઘટનામાં તેમની પોતાની મોટરસાઈકલને પણ આગ લગાવી દેવાઈ હતી. તે લોકો જીવ બચાવવા માટે કોઈ પ્રદીપના ઘરે પાર્કિંગમાં સંતાઈ ગયા હતા. જોકે ભીડ ઉશ્કેરાઈ હતી અને પાર્કિંગમાં પણ આગ લગાવવામાં આવી હતી.

READ  Big Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી બહુમત સાબિત કરે દેવેન્દ્ર ફડણવીસ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments