વડોદરા: ગેંડી ગેટ રોડના મુક્ત જવેલર્સમાં લાગી આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Fire breaks out at jewelery shop in Vadodara Vadodara gendi gate road na mukt jewelers ma lagi aag 4 fire fighter ghatna sthade

વડોદરાના ગેંડી ગેટ રોડ પર આવેલી જવેલરી શોપમાં આગ લાગવાની ઘટના બની છે. ગેંડી ગેટ રોડ પરના મુક્ત જવેલર્સમાં આગ લાગી છે. ત્યારે ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં જ ફાયરબ્રિગેડના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે અત્યાર સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

READ  ડીજીટલ પેમેન્ટ ક્ષેત્રમાં ઝંપલાવવા માર્ક ઝુકરબર્ગ લાવશે આ એપ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments