વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ

Fire breaks out in Bus near Khodiyarnagar, no casualty Vadodara workers ne lai ne jati bus ma lagi aag bus aag ma bali ne thai khak

વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments