જામનગરઃ રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ! કોમ્પ્લેક્ષમાં ચાલતા હતા ટ્યુશન ક્લાસ, જુઓ VIDEO

Fire breaks out in Complex near GG hospital Jamnagar

જામનગરમાં રાધેક્રિષ્ના એવન્યૂમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્ષ જી. જી. હોસ્પિટલ પાસે છે. આગ પહેલા માળે ઓફિસમાં લાગી હતી. આગ લાગી ત્યાં પાસે જ ટ્યુશન ક્લાસ ચાલતા હતા. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળેથી રેસ્ક્યૂ કરાયું. સ્થાનિકો અને પોલીસ જવાનોની મદદથી વિદ્યાર્થીઓને બચાવાયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે.

READ  સુરતમાં ICICI બેન્કને ચૂનો ચોપડનાર મદનલાલ જૈનની સંપત્તિ જપ્ત!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પુત્રએ જ કરી પિતાની હત્યા! કામ-ધંધો કરવા ઠપકો આપતા કરી હત્યા

FB Comments