વડોદરા : મંગળ બજારમાં આવેલા મુનશીના ખાંચામાં આગ લાગતાં અફડા-તફડી, 2ના મોત : જુઓ વીડિયો

Fire in Mangal Bazar Vadodara
Fire in Mangal Bazar Vadodara

વડોદરાઃ મંગળ બજારમાં આવેલા મુનશીના ખાંચામાં આગ લાગતાં અફડા-તફડી સર્જાઈ હતી. આ ઘટનામાં બે મજૂરોના મોત થયા છે.  દાંડિયા બજાર અને પાણીગેટ ફાયરવિભાગના કર્મીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે.

જુઓ વીડિયો :

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

 [yop_poll id=401]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
READ  અમદાવાદઃ વૃંદાવનમાં ગુજરાતના 22 લોકો ફસાયા, લોકોએ વતન આવવા સરકારને કરી અપીલ