વડોદરામાં SSG હોસ્પિટલમાં પિડીયાટ્રિક વિભાગમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં બપોરે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી. પિડીયાટ્રીક વિભાગના બાળકોના ICU વિભાગમાં ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કુલ 45 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી 35 બાળકો ICU વોર્ડ અને 10 બાળકો જનરલ વોર્ડમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. બાળકોને સુરક્ષિત રીતે હોસ્પિટલના જુદા-જુદા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. આગનો કોલ મળતા જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પિડીયાટ્રિક વિભાગમાં આગ લાગી હતી ત્યાં આગ પર કાબૂ મેળવવા માટેના પૂરતા સાધનો જ નહીં હતા.

READ  ગાંધીનગરના ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત, એક કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! એક તોલા સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને પાર

 

FB Comments