વરસાદમાં આગ! વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

અમદાવામાં વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચાલુ વરસાદે સરસપુરમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. સવારે વરસાદ વરસ્યો તે દરમિયાન આ ઘટના બની હતી. સરસપુરની વિષ્ણુનગર સોસાયટી સામે આવેલા વીજળીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments