દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગની ઘટના, ફાયર વિભાગની 9 ગાડી ઘટનાસ્થળે

fire-pm-residence-7-lok-kalyan-marg-fire aag lagavanu karan same aavyu nathi

દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ પર PM મોદીના આવાસમાં આગ લાગી છે. ફાયર વિભાગની 9 જેટલી ગાડી ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ  વાંચોઃ RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

FB Comments
READ  જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો કર્યા બાદ ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર