કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર, સુરતમાં કોરોનાનો દર્દી થયો સાજો

coronavirus-india-updates-total-number-of-cases-at-1345-death-toll-rises-to-43

કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોના વાયરસનો દર્દી સાજો થયો છે. લંડનથી આવેલી યુવતીમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર અર્થે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર બાદનો કોરોના વાયરસનો રિપોર્ટ કાઢતા નેગેટિવ રિપોર્ટ સામે આવ્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જેનિશા અગ્રવાલે ગુજરાતને અપાવ્યું ગૌરવ! રાષ્ટ્રપતિના હસ્તે બાળ શક્તિ એવોર્ડ એનાયત! શિક્ષણ ક્ષેત્રે આગવા પ્રદાન બદલ એવોર્ડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન મોદી આજે કરશે ‘મન કી બાત’

FB Comments