ભારતીય મૂળના હિંદુઓને PoKમાં 72 વર્ષ મળ્યો આ અધિકાર, પાકિસ્તાને આપ્યા હતા વિઝા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 72 વર્ષમાં પહેલીવાર ભારતના હિંદુઓ દ્વારા શારદા પાઠ ખાતે પૂજા કરવામાં આવી છે. આ પૂજા શારદા સમિતિ અને પીઓકેના લોકો દ્વારા કરવામાં આવી છે. પી.ટી. વેંકટરમન અને તેમની પત્ની સુજાતા દ્વારા હોંગકોંગથી પાકિસ્તાનની શારદા પીઠ માટે વિઝા મેળવવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધન્ય છે ગુજરાતના ખેડૂત! વિકસાવી એવી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ કે તમને પણ ગર્વ થશે

આ પણ વાંચો :  જાણો 2 શક્તિશાળી રાફેલની મિસાઈલ વિશે જે દુરથી જ દુશ્મનનો બોલાવશે ખાત્મો

વેંકટરમન અને તેમના પત્ની હોંગકોંગમાં રહે છે. તેઓ પાકિસ્તાનમાં શારદા દેવી અને સ્વામી નંદ લાલની તસવીર લઈને પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિમાં આ પૂજા કરવા તેઓ પહોંચ્યા હતા અને પીઓકેના લોકો દ્વારા પણ સહકાર મળ્યો હતો.

READ  કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધારે છે અને ખાસ કરીને પીએકોમાં બંને તરફથી ભારે સેના ખડકી દેવાઈ છે. આમ આ ઘટના 72 વર્ષ બાદ જોવા મળી છે જ્યાં શારદા પીઠ ખાતે પૂજા કરવામાં આવી હોય.

READ  લગ્નના 11 વર્ષ પછી એક બોલીવુડ એક્ટ્રેસ થઈ પતિથી અલગ, જાણો કોણ છે આ એકટ્રેસ?

 

Oops, something went wrong.
FB Comments