ભારતમાં આ શહેરમાં પ્રથમ વખત પાણીની અંદર ચાલશે મેટ્રો ટ્રેન, જુઓ VIDEO

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં મેટ્રો ટ્રેન વિશે તો તમે સાંભળ્યું હશે પણ પાણીમાં ચાલનારી મેટ્રો ટ્રેન વિશે તમે કદાચ નહીં સાંભળ્યું હોય. ભારતમાં પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં હુગલી નદીની નીચેથી મેટ્રો ટ્રેન પસાર થશે અને તેના માટે કામ પણ શરુ કરી દેવાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

READ  કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO

આ પણ વાંચો :  પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટમાં ડેન્ગ્યુનો કાળો કેર, 200 ચાઈનીઝ નાગરિકો ભરડામાં

સુરંગ બનાવીને આ ટ્રેન પાણીની અંદરથી ચલાવવામાં આવશે. 520 મીટર લાંબી અને 30 ફૂટ ઊંડી આ સુરંગ બનાવવામાં આવશે. રેલમંત્રી પિયૂષ ગોયલ દ્વારા એક ટ્વીટ કરીને પણ આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો છે.

READ  LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોલકાત્તા મેટ્રો ટ્રેન સોલ્ટ સેક્ટર 5થી લઈને હાવડા મેદાન સુધી 16 કિલોમીટર સુધી દોડશે. મેટ્રોનો પહેલો ફેઝ જલદીથી લોકો માટે ચાલુ કરી જ દેવાશે.

READ  ગજબ! 9 વર્ષની ઉંમરમાં જ ગ્રેજ્યુએશન કરી લીધું, હવે Ph.D. ભણવાની ઈચ્છા છે

 

 

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments