મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

Fissures in Maha Vikas Agadi govt?Balasaheb Thorat expresses disappointment over portfolio allotment

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

આ પણ વાંચો :  રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બબાલનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસના એક નેતા આ અંગે નારાજગી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે તેનો જનતાની સાથે સીધો કોઈ જ સંબંધ નથી. આ બાબતે ફરીથી ગઠબંધનમાં ચર્ચા થઈ શકે છે.

READ  SBIના ગ્રાહકોને મોટો ઝટકો! ગ્રાહકોને થશે નુકસાન..

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments