VIDEO: ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત, 10 જેટલા લોકો નદીમાં નહાવા પડ્યા હતા

ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. ઘટના સાડા રતનપર ગામની છે કે, જ્યાં 10 જેટલા લોકો નદીમાં નહાવા માટે પડ્યા હતા. જે દરમિયાન એક બાળક નદીમાં ડૂબવા લાગ્યા હતા. એક બાદ એક એમ અન્ય ચાર લોકો તેને બચાવવા ગયા અને તેઓ પણ નદીમાં ડૂબી ગયા. એક આધેડ, બે યુવતીઓ, એક યુવક તેમજ એક 13 વર્ષના બાળક સહિત કૂલ પાંચ લોકો નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે.

READ  MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ રેસ્ટોરન્ટ બંધ હોવાથી જમવાની ના પાડતા રોષે ભરાયેલા યુવકોએ કરી મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતક દેવીપૂજક સમાજના અને કૌટુંબિક સગા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

READ  Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments