VIDEO: જૂનાગઢના માંગરોળ નજીક શીલ ગામમાં સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડ્યું

જૂનાગઢના માંગરોળ નજીક સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડી ગયું અને તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો. જૂનાગઢના શીલ ગામે જીવતા સાપ સાથે ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ વનવિભાગે એક્શન લેતા ગરબા આયોજક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગરબાનું આયોજન કરનારા તેમજ સાપ પકડનાર 5 શખ્સોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા.

READ  જૂનાગઢ: કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં VIDEO બનાવ્યો

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે બાદમાં આરોપીઓને દંડ ફટકાર્યા બાદ કોર્ટે તેમને જામીન પર છોડી મૂક્યા છે. ગરબે રમતી છોકરીઓ પાસેથી વન્ય પ્રાણી એક્ટ મુજબ પણ દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગરબે ઘૂમવા દરમિયાન સાપના દાંત કાઢી લેવામાં આવ્યા હતા.

READ  મનુષ્યો જ નહીં પ્રાણીઓ પર પણ કોરોના વાઈરસનો ખતરો, વાંચો આ કિસ્સો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments