ફરજીયાત થઈ શકે છે હેલમેટ! નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, જુઓ VIDEO

Following citizens' demand, Gujarat govt makes helmets optional : Dy CM Nitin Patel

રાજ્યમાં ફરી હેલમેટ ફરજીયાત થઈ શકે છે. નાયબ મુખ્યપ્રદાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં હેલમેટને મરજિયાત કરવાનો નિર્ણય લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને લીધો હતો પરંતુ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. અગાઉ કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. જો કે થોડા દિવસ બાદ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજીયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ આ અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.

READ  ટ્રકને ઓવરટેક કરવા ગયો બાઈકચાલક, ટ્રકનું ટાયર ફરી વળ્યું બાઈકચાલક પર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઉનાળે ફાટ્યું વાદળઃ અમરેલીમાં વરસાદની સાથે સૌરાષ્ટ્રના પંથકમાં મેઘરાજાની એન્ટ્રી, આ જિલ્લાઓમાં પણ ઝાપટાં પડ્યા

 

FB Comments