રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ, NDRF સાથે આર્મી પણ ખડેપગે

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. સરકારે દરિયાકાંઠાના વિસ્તારોને સ્થળાંતર માટે અપીલ કરી છે. દરિયાકાંઠાના તમામ લોકોને સલામત હોય તેવા ઉંચા સ્થળે જવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ના સંકટ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રથમ પ્રતિક્રિયા, સરકારની તમામ રીતે સજ્જ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Surat: One dead, 2 injured as building collapses in Luhar Mohalla - Tv9

 

રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે- તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. NDRF, કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો સૌરાષ્ટ્ર પહોંચી ગઈ છે. અને વાવાઝોડાની સ્થિતિ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સતત નજર રાખી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Murder of Bharuch BJP leaders : NIA takes over investigation - Tv9 Gujarati

 

FB Comments