વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO

મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે . છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 33 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં 31,113 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સામે કેનાલમાંથી 6 હજાર 478 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ગોડબોલે ગેટ દ્વારા 613 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે હાલ ડેમમાં 2 વર્ષ ચાલે એટલું પાણી છે.

READ  સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, 'અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું'

આ પણ વાંચોવલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારતના લોકોનો એક સવાલ ગૂગલને કરી રહ્યો છે હેરાન, કંટાળીને ગૂગલે કહ્યું કે આવું કેમ પૂછો છો?

FB Comments