વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની જળસપાટી હાલ 74.20 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં હાલ ડેમમાં 2 લાખ 10 હજાર 654 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 46 હજાર 743 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

READ  Gujarat to reinstate Traffic Department - Tv9 Gujarati

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ શરૂ, પારડીમાં પુલ પરથી વહેતું થયું પાણી, જુઓ VIDEO

15 હજાર 780 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 7 દરવાજા 5.20 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તો બીજીતફ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેને પગલે નદી કિનારાના ગામોને સાવચેત રહેવા માટે પ્રશાસને સૂચના આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  આરોગ્ય સચિવ જયંતિ રવિ બીજી વખત સુરતની મુલાકાતે, શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને કરી સમીક્ષા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments