VIDEO: વડોદરાની સમરસ હોસ્ટેલમાં હોબાળો, ટોઈલેટ પાસે બનાવાતી હતી રોટલી

વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં તપાસ કરી. હોસ્ટેલના રસોડામાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે, ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી અને ભોજનના નમુના લીધા અને ફૂડ કોન્ટ્રાક્ટરને શિડયુલ 4ની નોટિસ આપી. આ ઉપરાંત હોસ્ટેલમાં ફરિયાદ પેટી મુકવા માટે સુચના અપાઈ છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે કાર્ય સફળતાનો દિવસ છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

 

FB Comments