રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ VIDEO

Food safety teams conduct checking at 12 hotels, adulterated food seized Rajkot

રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટેનિયમ, અને ભાભા હોટલ સહિત 12 જાણીતી હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગ્રાન્ડ ઠાકરમાંથી પ્રતિબંધીત આજીનો મોટો અને કલર મળી આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં પાણીના નળમાંથી ચા? શહેરના પશ્ચિમ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન

ગ્રાન્ડ ઠાકર રાજકોટની જાણીતી હોટલ પૈકીની એક છે ત્યારે આ પ્રકારનો કલર મળી આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. આરોગ્ય વિભાગે વિવિધ હોટલમાંથી ખાદ્ય પદાર્થોના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. સવાલ એ છે કે લોકો એક ડીશની મોંઘી કિંમત આપતા હોવા છતા કેટલીંક હોટલ ફૂડ સેફ્ટી વિભાગના નિયમોનું પાલન કેમ કરતી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments