શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી

For BJP, RSS Lord Rama is 'GREAT MAN' not God , says Swami Swaroopanand Saraswati

અમદાવાદ આવેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન કર્યું છે. RSS અને ભાજપ સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો દાવો છે કે, RSS અને RSS સંબંધી, VHP તેમજ ભાજપ રામને ભગવાન માનતા નથી. તેઓ રામને મહાપુરુષ માને છે.

આ પણ વાંચોઃ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે

હવે આ દાવા સાથે તેમણે દલીલ કરી છે કે, મહાપુરુષનું સ્મારક હોય, મંદિર ન હોય, તેમનો દાવો છે કે, જો ભાજપ રામમંદિર બનાવશે. તો રામની સાથે સીતા અને લક્ષ્મણ નહીં હોય. પરંતુ બાબા સાહેબ આંબેડકર અને વિવેકાનંદની મૂર્તિઓ રામમંદિરમાં મુકાશે. તેમણે માગ કરી છે કે, રામ મંદિરમાં ભગવાનની વિવિધ મૂર્તિઓ હોય.

READ  અજય દેવગનની 'રેડ' ફિલ્મમાં દાદીનો અભિનય કરનારા પુષ્ષા જોષીનું અવસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments