તેલીબિયા પાક રાયડાની ખેતીની સંપૂર્ણ માહિતી, જુઓ VIDEO

રવી સિઝનમાં મુખ્ય તેલીબિયા પાક રાયડાનું વાવેતર થાય છે. રાયડાનાં તેલ અને રાયડાનાં ખોળની પણ માગ રહેતી હોવાથી તેનું વાવેતર ખેડૂતને ફાયદો કરાવે છે. ખેડૂતો માટે રાયડો એ ખુબ જ મહત્વનો શિયાળુ પાક છે. હાલમાં લાંબા સમય સુધી ચાલી રહેલા ચોમાસાને કારણે બિનપિયત રાયડાનું પણ વાવેતર થઇ શકે તેમ છે. ઘણાં ખેડૂતોએ ઓક્ટોબર મહિનામાં જ રાયડાનું વાવેતર કર્યું છે તો ચાલો જાણીએ રાયડાનાં વાવેતર વખતે ધ્યાનમાં રાખવાનાં ખાસ મુદ્દાઓ વિશે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે ૫ડશે પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ફળ અને શાકભાજી પાકોમાં શું કરવું? અને શું ન કરવું?

 

FB Comments