મુંબઈગરાઓ માટે સારા સમાચાર, આગામી 2 દિવસમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી

મુંબઇમાં આગામી બે દિવસ દરમિયાન સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસમાં મુંબઇમાં સારો વરસાદ રહેશે. એટલું જ નહિ આગાહી બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ છે. લાલબાગ, પરેલ અને દાદરમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

 

આ પણ વાંચોઃ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સરકારી ઓફિસના VIP બાથરૂમમાં જવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, આ સિઝનમાં અત્યાર સુધી મુંબઇમાં સારો વરસાદ પડ઼્યો. જેના કારણે મુંબઇગરાઓને પાણીકાપથી મોટી રાહત મળી છે. અને આગામી દિવસોમાં પણ હજુ વરસાદની આગાહી છે. તેથી મુંબઇગરાઓ માટે વધુ સારા સમાચાર મળી શકે છે.

READ  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments