મુકેશ અંબાણીના જિઓ વન્ડરલેન્ડને જોઈ ભૂલી જશો ડિઝનીલેન્ડ! જુઓ VIDEO

Forget Disneyland: Mukesh Ambani's Jio Wonderland in Mumbai will blow your mind

મુકેશ અને નીતા અંબાણીએ મુંબઈમાં વાર્ષિક મેગા ઇવેન્ટ જિઓ વંડરલેન્ડની શરૂઆત કરાવી. આંતરરાષ્ટ્રીય કાર્નિવલ્સની સરખામણીએ જિઓ વન્ડરલેન્ડ ઘણા આકર્ષણો ધરાવે છે જેમ કે ડ્રોન શો, મેજિક એક્ટ્સ, ફેરિસ વ્હીલ, સાન્તાક્લોઝ, ફોટો બૂથ વગેરે. આ કાર્યક્રમમાં ઘણા સેલેબ્સ અને તેમના બાળકો આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના 95,000 કેસનો વધારો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈ: CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

 

FB Comments