VIDEO: ડી.કે શિવકુમારના મામલે વિરોધ કરવા આવેલા પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ પોતાના જ સહયોગીને થપ્પડ મારી

મૈસુર એરપોર્ટ પર કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં સિદ્ધારમૈયાનો એક સમર્થક તેમને મળવા આવ્યો ત્યારે ગુસ્સામાં આવીને સિદ્ધારમૈયાએ તેમના સમર્થકને લાફો મારી દીધો.

આ પણ વાંચોઃ વ્લાદિવોસ્તોક શહેરમાં PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વીપક્ષીય બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આણંદ બાદ સાણંદમાં પણ બોગસ વોટિંગનો વીડિયો વાઈરલ, આ બૂથ પર થઈ શકે છે રિ-પોલિંગ

 

સિદ્ધારમૈયા ડી.કે શિવકુમારની ધરપકડનો વિરોધ કરવા આવ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરીને જતા સમયે પોતાના સહયોગીને થપ્પડ મારી હતી. અને પછી ખંભા પર હાથ રાખી પાછા લઈ ગયા હતા. માહિતી મુજબ સિદ્ધારમૈયાએ હેરાન થઈને આ વ્યક્તિને થપ્પડ મારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થશે, રાજયના 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

 

FB Comments