રાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

Former official of GPCB commits suicide Rajkot

રાજકોટમાં GPCBના પૂર્વ અધિકારીએ આત્મહત્યા કરી છે. અતુલ ગઢિયાએ કાલાવડ રોડ અંડરબ્રિજ પાસેના ટ્રેક પર ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જો કે આપઘાતનું કારણ સામે આવ્યું નથી. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  In Gujarat, textbook has chapter on Jawaharlal Nehru explaining ‘Bharat Mata ki Jai’ - Tv9 Gujarati

આ પણ વાંચો: રાજકોટ: મહિલાનું ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લુથી મોત

 

FB Comments