પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ બન્યા, ભાજપે વિરોધમાં ઉમેદવાર ન ઉતાર્યો

EX PRIME MINISTER MANMOHAN SINGH

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારના રોજ રાજસ્થાનથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. ભાજપે પહેલાં જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસના મનમોહન સિંહની સામે ઉમેદવારે ઉભો નહીં કરે. ભાજપે વિરોધ ના કર્યો કારણ કે રાજસ્થાનમાં વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ વધારે છે. વિધાનસભામાં 200 પ્રતિનિધિઓમાંથી એકલા કોંગ્રેસના 100 છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટમાંથી મનમોહન સિંહે રાજ્યસભામાં સાંસદ થવા બદલ અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. તેઓ છઠ્ઠી વખત રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસે રાજસ્થાનમાંથી તેમને ઉતાર્યા છે.

READ  જેલમાં બંધ લાલુ યાદવના પુત્રની જીદ બિહારમાં કરી શકે છે ભાજપને મદદ, સીટોની વહેંચણી પર તેજસ્વી સાથે વધ્યો તણાવ કોંગ્રેસ તમામ 40 સીટો પર ઉતારી શકે છે વોટ કાપનાર ઉમેદવાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[yop_poll id=”1″]

Top 9 Metro News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

 

 

FB Comments