હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?

former-supreme-court-judge-sirpurkar-will-investigate-hyderabad-encounter

હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. એનકાઉન્ટર પર પોલીસે જે દાવો કર્યો છે તેની તપાસ કરવી જરુરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્રણ સભ્યોનું તપાસ કમિશન નિમવામાં આવ્યું

former-supreme-court-judge-sirpurkar-will-investigate-hyderabad-encounter

આ પણ વાંચો :   ખેડૂતોના અચ્છે દિન ક્યારે? માત્ર આટલા રુપિયાની આવક છે ગુજરાતના ખેડૂતોની

READ  રાફેલને લગતાં મહત્ત્વના દસ્તાવેજો મંત્રાલયમાંથી ચોરાયા તેવું સરકારે કબૂલતાં સુપ્રીમ કોર્ટમાં હંગામો, રાફેલ વિવાદની આગામી સુનાવણી હવે 14 માર્ચે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુપ્રીમ કોર્ટે આ હૈદરાબાદ મહિલા ડૉક્ટરના ગેંગરેપ અને તેની સળગાવી દેનારા આરોપીઓના એન્કાઉન્ટર અંગે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ પૂર્વ જજ એસ સિરકપૂરની આગેવાનીમાં કરવામાં આવશે. આ સિવાય બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ રેખા બલદોત્તા અને પૂર્વ સીબીઆઈ નિર્દેશક કાર્તિકેયન આ તપાસ કમિશનમાં સામેલ હશે. આ કમિશને 6 મહિનામાં તપાસ પુરી કરીને અહેવાલ સોંપવાનો રહેશે. આ દરમિયાન કોઈપણ અદાલતના આદેશને માન્ય રાખવામાં આવશે નહીં. જે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે.

READ  30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પોલીસની સ્ટોરી ખોટી છે. આમ આ ઘટનામાં સ્વતંત્ર તપાસ થવી અનિવાર્ય છે. અમે રાજ્ય દ્વારા નક્કી કરેલી એસઆઈટી પર ભરોસો કરી શકી તેમ નથી. વાસ્તવિકતા સામે લાવવા માટે આ જરુરી છે. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન આ તપાસમાં પુરો સહયોગ આપશે.

READ  VIDEO: ભરૂચમાં નર્મદાએ ફરી ભયજનક સપાટી ઓળંગી, 70 લોકોનું સ્થળાંતર અને 20 ગામને એલર્ટ કરાયા

 

Oops, something went wrong.
FB Comments