ગભર્વતી મહિલાના પેટ પર ઘા જોઈને તબીબોએ કર્યું ઓપરેશન, પેટમાંથી જે વસ્તુ મળી તે જોઈને બધાના હોંશ ઉડી ગયા

ગોળી વાગે નહીં દિવસો સુધી ખબર જ ના હોય આવો કિસ્સો બની શકે ખરો! તમે પહેલાં તો ના જ પાડશો પણ આવો કિસ્સો ધ્યાને આવતા તબીબોના હોંશ ઉડી ગયા હતા. બિહારના હાજીપુર ખાતે તબીબો જ્યારે એક મહિલાનું ઓપરેશન કરી રહ્યાં હતા ત્યારે મહિલાના પેટમાં ગોળી મળી આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   વડોદરામાં મેઘતાંડવ: 14 કલાકમાં 18 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

થયું એવું કે મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો આથી પરિવાર તાત્કાલિક દવાખાને લઈ આવ્યો હતો. પરિસ્થતિને જોઈને તબીબોએ તાત્કાલિક ઓપરેશન કર્યું હતું અને તેમાં ગોળી મળી આવી હતી.

READ  Ticket-vending machines at Vadodara railway station fail to serve purpose - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહિલાએ કહ્યું કે તેમને દર્દ થયું હતું અને વિચાર્યું કે કંઈક નાનું મોટું હશે. મહિલા ગર્ભવતી પણ હોવાથી તબીબોએ ઓપરેશન બાદ કહ્યું કે માતા અને બાળક એકદમ સુરક્ષિત છે. તબીબોના જીવનમાં પણ આ પ્રથમ કિસ્સો હતો અને તેમણે કહ્યું કે રુપા ભાગ્યશાળી છે.

READ  Teen stabbed over parking row in Scion - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments