VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે સંત કબીર રોડ પર રાત્રીના સમયે ચાર યુવકોએ કરેલા પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હુમલો બે દિવસ પહેલા થયો હતો. જેમાં કોન્સ્ટેબલ અને કેટલાક યુવકો સાથે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. અને ઉગ્ર બોલાચાલી મારઝૂડમાં ફેરવાઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચારેય આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

READ  રાજકોટમાં કોરોના વાયરસના વધુ 5 કેસ પોઝિટીવ આવ્યા

આ પણ વાંચોઃ સુરતના વેસુમાં ભગવાન મહાવીર કોલેજમાંથી રૂપિયા 50 લાખની ચોરીની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments