VIDEO : રાજકોટ પોલીસનો સિંઘમ અંદાજ, મારપીટ કરનારને સુધારવા અપનાવ્યો ફિલ્મી ફંડા

Police took out procession of accused
Police took out procession of accused

રાજકોટમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કંટ્રોલમા લેવા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે, ખાસ કરીને રીઢા ગુનેગાર અને જાહેરમાં કાયદો હાથમાં લેનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે,

Four miscreants paraded in public by Rajkot police
Four miscreants paraded in public by Rajkot police

મહત્વનું છે કે રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં ઘાસચારા બાબતે થયેલાં હુમલામાં આજીડેમ પોલીસે 4ની ધરપકડ કરી છે, જુબેર બસીર સમા, જાવેદ ઉર્ફે દુરો હનિફ અજમેરી, યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા અને મુર્તુજા વાહબ મિર્ઝાબેગની ધરપકડ કરવામાં આવી છે.ચારેયની ધરપકડ કર્યા બાદ પોલીસે તમામ આરોપીનુ બનાવના સ્થળે સરઘસ કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

READ  ACB registers 305 cases in 2015, highest since its inception in 1963, Ahmedabad - Tv9

જુઓ વિડીયો

 

આરોપીઓએ ઘાસચારાનાં મુદ્દે થયેલી તકરારમાં એક યુવાનને ઢોર માર માર્યો હતો જેથી પોલીસે આવા રીઢા આરોપીને કાબુમાં રાખવા માટે જાહેરમાં લોકોની માંફી પણ મગાવી હતી.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=81]

READ  સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર

Surat: Theft at grocery store caught on CCTV| TV9News

 

FB Comments