આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાન દ્વારા વારંવાર WARની ધમકી, યુદ્ધ બાદ પાકિસ્તાનના કેટલા ટુકડાઓ થઈ શકે છે

દુનિયા એક તરફ મંદીના માહોલમાં શ્વાસ લઈ રહી છે. અને બીજી તરફમાં સામાન્ય લોકો પાસે ટમેટા લેવાના પૈસા નથી. પાકિસ્તાને પોતાના નવા વઝીરે આઝમ ઈમરાન ખાનને કમાન આપી દેવાઈ છે. પણ ભારતે પોતાના જ કાશ્મીરમાંથી 370 શું હટાવી કે પાકિસ્તાનનું મગજ બેર મારી ગયું છે. સૌ પ્રથમ ઈમરાન ખાસ UNમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ તેની દાળ પાકી નહીં. તો બીજી તરફ ફ્રાન્સમાં PM મોદીએ અમેરિકાની સામે સ્પષ્ટ કહી દીધુ કે, કાશ્મીર એ અમારો અંગત વિષય છે. આ તમામ પરિબળોને જોઈને પાકિસ્તાનના આકાઓનું માથું ચક્કરાઈ ગયું છે. આજે પાકિસ્તાનના રેલ પ્રધાને તો યુદ્ધની તારીખ જાહેર કરી દીધી છે. રાશિદ અહમદ શેખે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે.

READ  પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનની ઈફતાર પાર્ટીમાં આવેલા મહેમાનોને ધમકાવ્યા અને હોટલના દરવાજા પણ બંધ કરી દીધા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો પાકિસ્તાનને પણ એ વાતની ખબર પડવી જોઈએ કે, 1971માં ખૂબ ઓછા સંશાધન હોવા છતાં ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાનના ટુક઼ડા કરી દીધા હતા. અને આજે ભારત પાસે યુદ્ધની તમામ સામગ્રીઓ છે. માત્ર એટલુ નહીં વિશ્વની સૌથી મોટી બીજા નંબરની સેનાઓમાં પણ ભારત પાસે છે. જો કે પાકિસ્તાનના નેતા ભલે બકવાસ કરી રહ્યા છે. પણ જો યુદ્ધની પરિસ્થિતિ આવી તો ગણતરીના દિવસોમાં શું શું થઈ શકે તે જાણી લ્યો….

READ  ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત-પાકિસ્તાનના યુદ્ધથી બલુચિસ્તાન જુદુ પડી જશે
POK પાકિસ્તાન હસ્તગત કાશ્મીર ભારતમાં જોડાઈ જશે
યુદ્ધના અંતમાં પાકિસ્તાનને ભારતની શરણાગતી કરવી પડશે
પાકિસ્તાનના જ 4થી 5 ટુકડાઓ થઈ જશે
પંજાબ(પાકિસ્તાન) સિંધ, બલુચિસ્તાન, ઈસ્લામાબાદ એક બીજાથી અલગ પડી જશે
અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનથી પરેશાન છે અને યુદ્ધમાં ભારતને સાથ આપી શકે છે

READ  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

[yop_poll id=”1″]

FB Comments