શા માટે ફિલ્મ ‘હૈદર’ માં રોલ કરનાર કાશ્મીરનો આર્ટિસ્ટ બન્યો આતંકવાદી ? પરિવાર પણ અચંબામાં

જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે થોડાં દિવસ અગાઉ આંતકવાદી સાથે અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. જેના પર હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે કે, એક આતંકવાદી થિયેટર આર્ટિસ્ટ હતો અને એટલું જ નહીં બૉલિવૂડ ફિલ્મ ‘હૈદર’માં પણ તેને નાનો રોલ પ્લે કર્યો હતો.

કોણ છે આર્ટિસ્ટ ?

બાંદીપુરાનો શાકિબ બિલાલ અને ધોરણ 9માં અભ્યાસ કરતો એક છોકરો લશ્કરમાં એક આતંકીવાદી મુઠભેડમાં માર્યો ગયો હતો. સેનાનું આ ઓપરેશન આશરે 18 કલાક સુધી ચાલ્યું હતું. જો કે બંને છોકરાઓએ 31 ઓગસ્ટના છોડી દીધો હતો. બિલાલનો પરિવાર હજી સુધી આ બાબત સમજી જ નથી શક્યા કે શા માટે તેણે આંતકવાદી બનવાનો માર્ગ પસંદ કર્યો.

પરિવાર પણ ચોંકી ગયું 

READ  2018માં એક જ વર્ષમાં 200 થી વધુ આતંકીઓ ઠાર, આંતકીઓમાં પણ હવે બેઠો સેનાનો ડર

બિલાલ કાશ્મીર થિયેટરનો એક પ્રખ્યાત અભિનેતા હતો. તે એક નાટક માટે ઓડિશા પણ ગયો હતો. ક્યા કારણોથી તે આતંકવાદી બન્ચો તેના ઘરવાલા સમજી શક્યા તેમ નથી. એટલું જ નહીં વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરમાં એક નાનો રોલ પર કર્યો હતો.

આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્ય પ્રધાનની ગૂંચ દિલ્હીના કોંગ્રેસ દરબારમાં, સચિને ખુદ આવવું પડ્યું સામે

READ  47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ

ખાસ વાત એ છે કે, બિલાલે ધોરણ દસમાં સારાં માર્ક્સ સાથે પાસ થયો હતો. એટલું જ નહીં તેણે ધોરણ 11 માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેમજ ફૂટબોલ અને કબડ્ડીની રમતોમાં પણ ભાગ લેતો હતો.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top Metro News Headlines Of This Hour : 23-08-2019 | Tv9GujaratiNews

FB Comments