કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ

full-curfew-imposed-across-punjab-no-exemption-corona-virus-na-vadhta-prakop-ne-lai-ne-samagra-punjab-ma-curfew-lagu

કોરોના વાયરસના જંગ સામે સમગ્ર દેશ એકજૂથ થઈને લડી રહ્યો છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોનો સમાવેશ અને કોણ થયું બહાર

તેનું એલાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કર્યુ છે. કર્ફ્યુ દરમિયાન કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં, માત્ર વિશેષ પરિસ્થિતીઓમાં જ છૂટ આપવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

આ પણ વાંચો: કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ

FB Comments