વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા

Fumed investors protest after Hamro Nidhi finance company shut down overnight, Vadodara vadodara ma vadhu 1 khangi company nu uthamanu rakankaro na 12 crore rupiya dubya

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી કંપનીએ રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાં ઉંચા વ્યાજની લાલચે રોકાણકારોએ પોતાની મહેનતની કમાણી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીમાં રોક્યા હતા. જો કે કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઈ જતા રોકાણકારોના રૂપિયા 12 કરોડ ડૂબ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે સાહિત્‍યસર્જન અને કલાત્‍મક અભિગમ વિકસાવવા માટે સારો સમય છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે રોકાણકારોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં કંપનીના 7 ડિરેક્ટરો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સાડાચાર લાખ દુધ ઉત્પાદકોની આધાર સાબરડેરીને હવે લાંબા ગાળા બાદ મળશે ચુંટાયેલા પ્રતિનિધીઓનો આધાર

 

આ પણ વાંચો: રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે ટ્રસ્ટનું નામ

FB Comments